ઔંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઔંસ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    એક અંગ્રેજી વજન (રતલનો સોળમો કે બારમો ભાગ એમ બે જાતનું છે).

મૂળ

इं.