કંગાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંગાળ

વિશેષણ

  • 1

    છેક ગરીબ; દીન.

  • 2

    દરિદ્રી; નિર્માલ્ય; તુચ્છ.

  • 3

    રસકસરહિત.

મૂળ

સર૰ हिं.; सं. कंकाल ઉપરથી?