કંઠ્યવર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠ્યવર્ણ

પુંલિંગ

  • 1

    જેનું ઉચ્ચારણસ્થાન કંઠ હોય તેવો વ્યંજન (ક, ખ, ગ, ઘ, ઙ).

મૂળ

सं.