ગુજરાતી

માં કઈની 6 મુખ્ય વ્યાખ્યા છે: કઈ1કૂઈ2કંઈ3કંઈ4કંઈ5કંઈ6

કઈ1

સર્વનામ​

 • 1

  'કયું'નું સ્ત્રીલિંગ.

કૂઈ2

સ્ત્રીલિંગ

 • 1

  નાનો કૂવો.

મૂળ

सं. कूपी, प्रा. कूइआ

વિશેષણ

 • 1

  'કયું'નું સ્ત્રીલિંગ.

સ્ત્રીલિંગ

 • 1

  'કયું'નું સ્ત્રીલિંગ.

ગુજરાતી

માં કઈની 6 મુખ્ય વ્યાખ્યા છે: કઈ1કૂઈ2કંઈ3કંઈ4કંઈ5કંઈ6

કંઈ3

ક્રિયાવિશેષણ

 • 1

  ક્યાં (ચ.).

મૂળ

જુઓ કહીં

ગુજરાતી

માં કઈની 6 મુખ્ય વ્યાખ્યા છે: કઈ1કૂઈ2કંઈ3કંઈ4કંઈ5કંઈ6

કંઈ4

વિશેષણ

 • 1

  (અનિશ્ચતાર્થ, પ્રશ્નાર્થ તથા નકારાર્થમાં મુખ્યત્વે વપરાય છે) કાંઈ; અમુક; કશું.

સર્વનામ​

 • 1

  (અનિશ્ચતાર્થ, પ્રશ્નાર્થ તથા નકારાર્થમાં મુખ્યત્વે વપરાય છે) કાંઈ; અમુક; કશું.

મૂળ

सं. कति, प्रा. कइ ?

ગુજરાતી

માં કઈની 6 મુખ્ય વ્યાખ્યા છે: કઈ1કૂઈ2કંઈ3કંઈ4કંઈ5કંઈ6

કંઈ5

વિશેષણ

 • 1

  અનેક (ઉદા૰ 'એવા તો કંઈ આવી ગયા!').

સર્વનામ​

 • 1

  અનેક (ઉદા૰ 'એવા તો કંઈ આવી ગયા!').

મૂળ

सं. कति, प्रा. कइ; हि. कई

ગુજરાતી

માં કઈની 6 મુખ્ય વ્યાખ્યા છે: કઈ1કૂઈ2કંઈ3કંઈ4કંઈ5કંઈ6

કંઈ6

ક્રિયાવિશેષણ

 • 1

  વાક્યમાં પ્રશ્નાર્થવાચક ને નકારસૂચક ઉપયોગ. ઉદા૰ 'કંઈ મારાથી જવાય?'.

મૂળ

सं. क्वचित्, प्रा. कइ ?