કંઈનું કંઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઈનું કંઈ

  • 1

    શુંનું શું; ધારેલા કે છાજે એવાથી બીજું-ઊંધું; અવળું (કંઈનું કંઈ બોલી જવું, થઈ જવું, કરી બેસવું ઇ૰); કંઈ હોય, હતું કે હોવું જોઈએ તેને બદલે બીજું કંઈક.