કંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંક

પુંલિંગ

 • 1

  જેની પાંખમાંથી શરપુંખ થાય છે તે પંખી.

 • 2

  બગલો.

 • 3

  પીંછાળું તીર.

 • 4

  નામધારી બ્રાહ્મણ.

મૂળ

सं.

કંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંક

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  યુધિષ્ઠિરે વિરાટ રાજાને ત્યાં ધારણ કરેલું નામ.

કંકુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંકુ

નપુંસક લિંગ

 • 1

  ચાંલ્લાં ઇ૰માં વપરાતું લાલ દ્રવ્ય; કંકુમ.

મૂળ

सं. कुंकुम

કૂકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂકું

નપુંસક લિંગ

 • 1

  કૂતરું (બાળભાષા).

કેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેક

સ્ત્રીલિંગ

 • 1

  વિલાયતી ઢબે કરાતી, કચોળી જેવી એક વાની.

મૂળ

इं.

કૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂક

પુંલિંગ

 • 1

  રસોઇયો; બાવરચી; ખાનસામા.

મૂળ

इं.

કૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂક

નપુંસક લિંગ

 • 1

  કૂકડીકૂક.

 • 2

  એંજિનની સિસોટીનો અવાજ.

મૂળ

રવાનુકારી