કક્કો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કક્કો

પુંલિંગ

 • 1

  ક અક્ષર.

 • 2

  મૂળાક્ષરોની આખી યોજના.

 • 3

  કક્કાનો દરેક અક્ષર લઈ બનાવેલી કાવ્યની એક રચના.

 • 4

  લાક્ષણિક પ્રાથમિક જ્ઞાન.

 • 5

  સ્વમત કે આગ્રહની વાત.