કક્કો ખરો કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કક્કો ખરો કરવો

  • 1

    પોતાનો મત કે જીદ બીજા પાસે સ્વીકારાવવાં.