કક્કો ઘૂંટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કક્કો ઘૂંટવો

  • 1

    મૂળાક્ષર શીખવા; લખેલા અક્ષર ઉપર લખ્યા કરવું.

  • 2

    ભણવાનું શરૂ કરવું.

  • 3

    કોઈ વાતમાં પ્રારંભિક દશામાં હોવું.