કકડધજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કકડધજ

વિશેષણ

  • 1

    મજબૂત.

  • 2

    અક્કડ; ટટાર.

  • 3

    મહાન; ભવ્ય.

મૂળ

જુઓ ખખડધજ