કકડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કકડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કડકડ એવો અવાજ કરવો.

  • 2

    દાંત કકડે એટલું ધ્રૂજવું.

  • 3

    કડકડ થાય એટલું ઊકળવું.

મૂળ

રવાનુકારી