કકડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કકડાટ

પુંલિંગ

  • 1

    કડકડવું તે; કડકડ એવો અવાજ.

મૂળ

કકડવું પરથી

અવ્યય

  • 1

    ઝપાટાબંધ; વેગભેર.

  • 2

    એકસરખી રીતે; અટક્યા વગર.