કૂકડીકૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂકડીકૂક

અવ્યય

  • 1

    સંતાકૂકડીની રમતમાં કરાતો અવાજ.

મૂળ

રવાનુકારી