કકડીને ની ગુજરાતીમાં વ્યાખ્યા

કકડીને

ક્રિયાવિશેષણ

  • 1

    સખત રીતે.

  • 2

    કડકડ થઈને.

મૂળ

કકડવું પરથી