ગુજરાતી

માં કકડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: કકડો1કૂકડો2કંકૂડો3

કકડો1

પુંલિંગ

  • 1

    એક ભાગ; ટુકડો.

મૂળ

सं. खण्डक ?

ગુજરાતી

માં કકડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: કકડો1કૂકડો2કંકૂડો3

કૂકડો2

પુંલિંગ

  • 1

    મરઘો.

મૂળ

सं. कुक्कुट

ગુજરાતી

માં કકડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: કકડો1કૂકડો2કંકૂડો3

કંકૂડો3

પુંલિંગ

  • 1

    પતંગ.

મૂળ

જુઓ કનકવો