કંકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંકણ

નપુંસક લિંગ

  • 1

    કાંગરાવાળી ચૂડી-બંગડી.

  • 2

    કાચની કે સોનાની બંગડી.

  • 3

    કાંકણદોરો.

મૂળ

सं.