ગુજરાતી

માં કૂંકણીની 3 મુખ્ય વ્યાખ્યા છે: કૂંકણી1કંકણી2કંકણી3

કૂંકણી1

વિશેષણ

 • 1

  +કોંકણનું.

મૂળ

दे. कुंकण=કોંકણ

ગુજરાતી

માં કૂંકણીની 3 મુખ્ય વ્યાખ્યા છે: કૂંકણી1કંકણી2કંકણી3

કંકણી2

સ્ત્રીલિંગ

 • 1

  કાંગરીવાળી સોનાની બંગડી; કાંકણી.

 • 2

  ઘૂઘરીઓવાળો કંદોરો.

ગુજરાતી

માં કૂંકણીની 3 મુખ્ય વ્યાખ્યા છે: કૂંકણી1કંકણી2કંકણી3

કંકણી3

સ્ત્રીલિંગ

 • 1

  કંપારી; કમકમી.

 • 2

  કાંગરીવાળી સોનાની બંગડી; કાંકણી.

 • 3

  ઘૂઘરીઓવાળો કંદોરો.

મૂળ

જુઓ કણકણી