કકુભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કકુભ

સ્ત્રીલિંગ

  • 1

    દિશા.

  • 2

    શોભા.

  • 3

    એક રાગિણી.

પુંલિંગ

  • 1

    તંબૂરાનું તૂંબડું.

  • 2

    વીણાને છેડે હોતો લાકડાનો વાંકો ભાગ.

મૂળ

सं.