કેકય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેકય

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક પ્રાચીન દેશ.

  • 2

    તે દેશનો રાજા.

મૂળ

सं.