કંકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંકર

પુંલિંગ

 • 1

  કાંકરો; નાનો પથ્થર.

 • 2

  કાંકરી; મરડિયો.

મૂળ

सं. कर्कर; प्रा. कक्कर; हिं. कंकड, म

કકરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કકરું

વિશેષણ

 • 1

  લીસું નહિ-કરકર લાગે એવું.

 • 2

  લાક્ષણિક આકરા સ્વભાવનું; કડક.

મૂળ

सं. कर्कर, प्रा. कक्कर

કૂકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂકર

પુંલિંગ

 • 1

  કૂતરો.

 • 2

  રાંધવાનું એક ખાસ પાત્ર.

કેકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેકર

વિશેષણ

 • 1

  બાડું.

મૂળ

सं.