કકરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કકરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કાકર કઢાવવા.

મૂળ

જુઓ 'કકરું', 'કાકર'