કૂકર મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂકર મૂકવો

  • 1

    કૂકરમાં રાંધવાનું ચૂલા પર મૂકવું; કૂકર ચૂલા પર ચડાવવો.

મૂળ

सं. कर्कर