કકલાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કકલાણ

નપુંસક લિંગ

  • 1

    કળકળવું તે; કલ્પાંત.

  • 2

    બુમરાણ.

મૂળ

सं. कलकल