કંકલોહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંકલોહ

નપુંસક લિંગ

  • 1

    એક પ્રકારનું ઘોડાનું જીન (?) (પંચવર્ણ તેજી પાખરિયા, કંકલોહ પ્રમાણ-પદ્મનાભ).

મૂળ

प्रा.=એક જાતનું લોઢું