કકળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કકળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કલ્પાંત કરવું; જીવ બાળવો.

  • 2

    બબડવું; ગણગણવું.

  • 3

    ઊકળવું.