કકળામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કકળામણ

નપુંસક લિંગ

  • 1

    કજિયો; ક્લેશ; રડારોળ.

  • 2

    બુમરાણ.