કક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કક્ષા

સ્ત્રીલિંગ

 • 1

  ગ્રહનો આકાશમાં ફરવાનો માર્ગ.

 • 2

  સ્થિતિ; શ્રેણી; તબક્કો.

 • 3

  કેડ; પડખું.

 • 4

  કાછડી.

 • 5

  ઓરડો; ખાનગી ખંડ.

 • 6

  અંતઃપુર.

 • 7

  થડ ને ડાળી કે પાન ને ડાળી વચ્ચે પડતો ખૂણો કે ગાળો; 'ઍક્સિલ' (વ. વિ).

મૂળ

सं.