ગુજરાતી

માં કંકાલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કંકાલી1કંકાલી2

કંકાલી1

પુંલિંગ

  • 1

    કપાલી; શિવ.

  • 2

    શિવભક્ત.

ગુજરાતી

માં કંકાલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કંકાલી1કંકાલી2

કંકાલી2

સ્ત્રીલિંગ

  • 1

    કાંટાળી એક વનસ્પતિ; કાંકોલ; કાંકળ.