ગુજરાતી

માં કંકાળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કંકાળી1કંકાળી2

કંકાળી1

વિશેષણ

 • 1

  માગણ ભાટની એક જાતનું.

ગુજરાતી

માં કંકાળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કંકાળી1કંકાળી2

કંકાળી2

પુંલિંગ

 • 1

  એ જાતનો ભાટ.

ગુજરાતી

માં કંકાળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કંકાળી1કંકાળી2

કંકાળી

વિશેષણ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી કજિયાખોર; નાના કજિયાને મોટું રૂપ આપી બુમરાણ મચાવી મૂકનારું.

ગુજરાતી

માં કંકાળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કંકાળી1કંકાળી2

કંકાળી

સ્ત્રીલિંગ

 • 1

  કંકાલ; કંકાલી; કાંટાળી એક વનસ્પતિ; કાંકોલ; કાંકળ.