કંકાવટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંકાવટી

સ્ત્રીલિંગ

  • 1

    કંકુ રાખવાની પ્યાલી.

  • 2

    [વ્યંગમાં] ગાંજો ફૂંકવાની ચલમ.

મૂળ

सं. कुंकुमवर्ति