કૂકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂકી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો કૂકો.

કેકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેકી

પુંલિંગ

  • 1

    મોર.