કૂકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂકો

પુંલિંગ

  • 1

    ઠીકરીનો ગોળ કકડો.

  • 2

    પથ્થરનો ગોળ કાંકરો.

મૂળ

જુઓ કૂકરી