કંકોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંકોડી

સ્ત્રીલિંગ

  • 1

    કંકોડાની વેલ.

  • 2

    સૂતક કાઢવા માટે સ્નાન વખતે માથામાં નંખાતી એક ભૂકી.