ગુજરાતી

માં કંકોતરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કંકોતરી1કંકોત્રી2

કંકોતરી1

સ્ત્રીલિંગ

 • 1

  લગ્નાદિ શુભ પ્રસંગની આમંત્રણપત્રિકા.

 • 2

  (વ્યંગમાં) ન ગમતું નોતરું કે ખબરની ચિઠ્ઠી.

મૂળ

सं. कुंकुमपत्रिका

ગુજરાતી

માં કંકોતરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કંકોતરી1કંકોત્રી2

કંકોત્રી2

સ્ત્રીલિંગ

 • 1

  લગ્નાદિ શુભ પ્રસંગની આમંત્રણપત્રિકા.

 • 2

  (વ્યંગમાં) ન ગમતું નોતરું કે ખબરની ચિઠ્ઠી.

મૂળ

सं. कुंकुमपत्रिका