કંકોલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંકોલું

વિશેષણ

  • 1

    કોકરવરણું; જરાતરા ઊનું.

કંકોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંકોલ

પુંલિંગ

  • 1

    એક ઔષધિ; ચિનિકબાલા.

મૂળ

सं.