ગુજરાતી

માં કખની 3 મુખ્ય વ્યાખ્યા છે: કખ1કુખ2કૂખ3

કખ1

સ્ત્રીલિંગ

 • 1

  બગલનો એક રોગ.

 • 2

  તણખલું; સળી.

મૂળ

सं. कक्ष

ગુજરાતી

માં કખની 3 મુખ્ય વ્યાખ્યા છે: કખ1કુખ2કૂખ3

કુખ2

પુંલિંગ

 • 1

  +દર્ભ (કૂખ નહિ).

મૂળ

જુઓ કુશ

ગુજરાતી

માં કખની 3 મુખ્ય વ્યાખ્યા છે: કખ1કુખ2કૂખ3

કૂખ3

સ્ત્રીલિંગ

 • 1

  પેટનું પડખું.

 • 2

  લાક્ષણિક પેટ; ગર્ભાશય.

 • 3

  સંતાન.

મૂળ

सं. कुक्षि, प्रा. कुक्खि