કુખ્યાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુખ્યાત

વિશેષણ

  • 1

    ખરાબ ખ્યાતિવાળું; બદનામ.

મૂળ

सं.