ગુજરાતી માં કખાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કખા1કખા2

કખા1

સ્ત્રીલિંગ

 • 1

  નિંદા; બુરાઈ.

મૂળ

सं. कु+ख्याति, प्रा. खाई

ગુજરાતી માં કખાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કખા1કખા2

કખા2

પુંલિંગ

 • 1

  ઉકાળો; કાઢો.

 • 2

  ભગવો રંગ.

 • 3

  અસ્વચ્છતા.

 • 4

  મનોવિકાર.

વિશેષણ

 • 1

  તૂરું; કસાણું.

 • 2

  કષાય; ભગવું.