કખાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કખાય

પુંલિંગ

 • 1

  ઉકાળો; કાઢો.

 • 2

  ભગવો રંગ.

 • 3

  અસ્વચ્છતા.

 • 4

  મનોવિકાર.

મૂળ

सं. कषाय

વિશેષણ

 • 1

  તૂરું; કસાણું.

 • 2

  કષાય; ભગવું.