કંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંગ

નપુંસક લિંગ

  • 1

    કવચ; બખ્તર.

  • 2

    લાક્ષણિક લશ્કર.

  • 3

    કાંગ ધાન્ય.