ગુજરાતી

માં કંગનની 2 મુખ્ય વ્યાખ્યા છે: કંગન1કંગન2

કંગન1

નપુંસક લિંગ

  • 1

    કંકણ.

મૂળ

हिं.

ગુજરાતી

માં કંગનની 2 મુખ્ય વ્યાખ્યા છે: કંગન1કંગન2

કંગન2

સ્ત્રીલિંગ

  • 1

    કંકણ; કાંગરાવાળી ચૂડી-બંગડી.

  • 2

    કાચની કે સોનાની બંગડી.

  • 3

    કંકણદોરો.