કંગની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંગની

સ્ત્રીલિંગ

  • 1

    કાંસકી.

  • 2

    કંગન; કંકણ; કાંગરાવાળી ચૂડી-બંગડી.

  • 3

    કાચની કે સોનાની બંગડી.

  • 4

    કંકણદોરો.