કુગ્રામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુગ્રામ

નપુંસક લિંગ

  • 1

    રાજા, બ્રાહ્મણ, નદી ઇ૰ વિનાનું કે જરૂરિયાતની વસ્તુઓ જ્યાં ન મળે એવું ખરાબ-નકામું ગામ.

મૂળ

सं.