ગુજરાતી માં કચની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કચ1કચ2કચ3

કુચ1

પુંલિંગ

 • 1

  સ્ત્રીની છાતી; સ્તન.

મૂળ

सं.

ગુજરાતી માં કચની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કચ1કચ2કચ3

કૅચ2

પુંલિંગ

 • 1

  ક્રિકેટની રમતમાં બૉલ ઝીલી લેવો તે (કૅચ કરવો; કૅચ થવો.).

મૂળ

इं.

ગુજરાતી માં કચની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કચ1કચ2કચ3

કચ3

અવ્યય

 • 1

  એવો અવાજ થાય એમ. જેમ કે, 'કચ દઈને કાપી નાંખ્યું.'.

મૂળ

રવાનુકારી

ગુજરાતી માં કચની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કચ1કચ2કચ3

કૂચ

સ્ત્રીલિંગ

 • 1

  છૂપી વાત; રહસ્ય.

ગુજરાતી માં કચની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કચ1કચ2કચ3

કચ

સ્ત્રીલિંગ

 • 1

  કચકચ; ટકટક; નકામી માથાફોડ.

 • 2

  કજિયો; તકરાર.

મૂળ

सं. कच्

ગુજરાતી માં કચની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કચ1કચ2કચ3

કૂચ

સ્ત્રીલિંગ

 • 1

  રવાના થવું-મુકામ ઉપાડી ચાલતાં જવું તે.

 • 2

  લશ્કરી ઢબની ચાલ.

 • 3

  સ્ત્રીની છાતી; સ્તન.

ગુજરાતી માં કચની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કચ1કચ2કચ3

કચ

પુંલિંગ

 • 1

  માથાના કેશ; ચોટલો.

ગુજરાતી માં કચની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કચ1કચ2કચ3

કચ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  બૃહસ્પતિનો પુત્ર, જે દેવો તરફથી રાક્ષસોની મૃતસંજીવની વિદ્યા શીખી લેવા ગયો હતો.