કચકચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચકચ

સ્ત્રીલિંગ

  • 1

    ટકટક; નકામી માથાફોડ.

  • 2

    કજિયો; તકરાર.

મૂળ

કચ+કચ

કુચકુચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુચકુચ

સ્ત્રીલિંગ

  • 1

    ગુપચુપ; કાનમાં વાત કરવી તે.

મૂળ

રવાનુકારી