કચકચાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચકચાવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'કચકચવું'નું પ્રેરક.

  • 2

    જોરથી ખેંચીને બાંધવું.

  • 3

    હેરાન કરવું.