કચકચિયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચકચિયણ

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    તકરારી; કજિયાખોર.

  • 2

    માથાફોડિયું; જિદ્દી.

  • 3

    કાદવ કરે એવું, અટક્યા વગર અને થોડે થોડે પડતું (પાણી, વરસાદ ઇત્યાદિ).