કચકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચકડો

પુંલિંગ

  • 1

    કાચબાની પીઠનું હાડકું; કચબડું.

  • 2

    એના જેવો, વનસ્પતિમાંથી બનાવાતો પદાર્થ; 'પ્લાસ્ટિક'.

મૂળ

सं. कच्छप ઉપરથી