કચ્ચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચ્ચું

વિશેષણ

  • 1

    કાચું; ઓછી આવડત કે હોશિયારીવાળું; અનુભવ વિનાનું.

મૂળ

સર૰ हिं. म. कच्चा, बं. कांचा

કચ્ચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચ્ચું

નપુંસક લિંગ

  • 1

    કાચકું.