કચ્ચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચ્ચર

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    એક વનસ્પતિ.

કચ્ચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કચ્ચર

વિશેષણ

  • 1

    કચરાઈ-છૂંદાઈ ગયું હોય એવું.

  • 2

    લોહી ન નીકળ્યું હોય પણ અંદરથી સખત ઈજા થઈ હોય એવું.

મૂળ

જુઓ કચરવું